Reema Sen Photos: ગેંગ્સ ઓફ વાસેપુરની આ અભિનેત્રીનો જુઓ બોલ્ડ અંદાજ

Gangs of Wasseypur Reema Sen: રીમા સેન એક ફિલ્મી ફેમિલીમાંથી આવતી હોવાથી પહેલાંથી જ તેનામાં એક્ટીંગ અંગેની સુઝબુજ છે. પણ આજકાલ બોલીવુડમાં એક્ટીંગ જોવે છે કોણ. ખાસ કરીને અભિનેત્રીને એક્ટીંગ નહીં પણ તેના ફિગર અને લુકના આધારે જજ કરવામાં આવે છે. આ મામલામાં રીમા સેન લક્કી છે. રીમા તેના સેક્સી ફિગરને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ફરી વાયરલ થઈ છે. જોઈને તમારું મન પણ બેકાબુ બની જશે.

1/5
image

રીમા સેને હમ હો ગયે આપકે કે બાદ જાલ, માલામાલ વીકલી અને સની દેઓલની ફિલ્મ જાલ ધ ટ્રેપમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે, રીમા સેને વર્ષ 2012માં દિલ્લીનાપ્રખ્યાત હોટલિયર શિવકરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા.

2/5
image

41 વર્ષની ઉંમરમાં પણ રીમા સેનની બોલ્ડનેસની ચર્ચા ખુબ થઈ રહી છે. રીમા સેને ગેંગ્સ ઓફ વાસેપુરમાં મનોજ બાજપેયી સાથે જોરદાર બોલ્ડ સીન આપ્યા હતા. જેના પછી અભિનેત્રી ખુબ લાઈમલાઈટમાં આવી.

3/5
image

તાજેતરમાં, રીમા સેનના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં અભિનેત્રી ગ્રીન બોલ્ડ ઑફ-શોલ્ડર ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીના આ ફોટા જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે શું તે ખરેખર રીમા સેન જ છે.

4/5
image

રીમા સેન પોતાની એક્ટિંગની સાથે સાથે બોલ્ડનેસ માટે પણ જાણિતી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રીમા સેન અભિનેત્રી મૂન મૂન સેનની મોટી દીકરી છે.

5/5
image

રીમા સેનની કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રીએ ફરદીન ખાનની સામે ફિલ્મ હમ હો ગયે આપકેથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. રીમા સેને બોલિવૂડમાં આવતા પહેલા સાઉથની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.